સવાર લઈને

સવાર લઈને

પુસ્તકનું નામ : સવાર લઈને
કિંમત : ૧૨૫/- રૂ.
પ્રકશક : નવભારત સહિત્ય મંદિર, ૨૦૨, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૫૮૩૭૮૭, ૨૬૫૮૦૩૬૫

હું આ કવિને અવાર નવાર સાંભળતો રહ્યો – માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. ‘સવાર લઈને’ પાઠકને – વાચકને – ગાયકને અને શ્રાવકને ‘બાગ’ આારામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી.
– મોરારિબાપુ

ઉર્દૂના – હિન્દુસ્તાન-પાકિસ્તાનના ખૂબ જ મોટા નક્કાદ અર્થાત વિવેચક પ્રો. વારિસ અલવીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે.
– ચિનુ મોદી

ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ

અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે.
– સૌમ્ય જોશી

Share

6 Thoughts on “સવાર લઈને

 1. very nice poet
  and woderful your poet
  i like it very like it
  kavi : “anil chavda”
  “sher ”

  ” aapni kavita mara urma chhavai gai chhe
  ne aapni yad mara dil ma chavai gai chhe ”
  “kavi” jan
  (jadav naresh m)
  malekpur (vad)
  m-9924610124

  • આભાર નરેશભાઈ,

   આપે મારી કવિતાને આટલો સુંદર પ્રતિભાવ આપ્યો તે બદલ આપનો દિલથી આભારી છું.

 2. kavi anil bhai apana kavi samelan ni vedio temaj anya kavita , gazal pavachi bhuj ur ma harsh thayo , it is very nice , very good gazal
  thank you very much anilbhai

  sher

  ” kavita vagar ni jindgi kora kagal jevi hoy che
  ne karuna ,daya, prem vagar no manvi pathaar dil jevo hoy che”

  kavi “jan”
  ( jadav nareshkumar motilal)
  malekpur vad
  ta:vadnagar , di: mehsana
  m-9924610124
  ” sher ” vishe abhipray apso … wait for you …

 3. એમની રચનાઓમાંથી અંજલિરૂપ કેટલુંક અહીં :
  http://jjkishor.wordpress.com/2012/09/17/parichay-53/
  http://jjkishor.wordpress.com/2012/09/18/rasasvad-29/

  • આભાર સાહેબ
   આપની વેબસાઇટ ઉપર આમે મારી વિગતવાર નોંધ લીધી તે બદલ આપનો દિલથી આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *