ગુજરાત ગૌરવ પુરસ્કાર-2010

Share

17 Thoughts on “ગુજરાત ગૌરવ પુરસ્કાર-2010

 1. ભરત ત્રિવેદી on 26 January, 2012 at 4:09 pm said:

  અનિલભાઈ, તમારાં વખાણ માટે હવે તો શબ્દો શોધવા બેસવું પડે છે. ગઝલ સાથેનો તમારો લગાવ, ગઝલના હાર્દને ખોલી આપવાનો તમારો કસબ લાજવાબ છે. વાહ !

 2. લા-જવાબ. અદભુત…

 3. ખૂબ જ સુંદર અનિલભાઈ…આપની ગઝલ અને રજૂઆત બેનમૂન

 4. Makarand Musale on 27 January, 2012 at 6:58 am said:

  વાહ અનિલ. મજા પડી. તને ફરીવારના અભિનંદન…

 5. Chhaya Trivedi on 27 January, 2012 at 8:15 am said:

  ખૂબ સરસ. . . અભિનંદન.

 6. kavita mast lakhi chhe.

 7. તમને સાંભળવું પણ ખૂબ ગમ્યું… ફરીથી હાર્દિક અભિનંદન.

 8. mohit chauhan on 5 February, 2012 at 5:34 pm said:

  anil bhai h k collage ma me tamari sathe ek var kavya pathan karelu chhe.. tame lajawab chho ane mane garv chhe ke kyarek tamari sathe ubha rehva no moko madyo hato.. thank u. mohit chauhan H K Arts 2007.

 9. શેર, બંને મુક્તક અને ગઝલ – બધુંય મજેદાર.. વીડિયોની ગુણવત્તા પણ માણવાલાયક…

 10. Ramesh Patel on 5 July, 2012 at 3:09 am said:

  શ્રી અનીલભાઈ
  વાહ! અનિલભાઈ..અનિલભાઈ ચાવડા કેમ કવિ અનિલભાઈ ચાવડા છે..સાંભળ્યા તો ખબર પડી. સાચે જ હવે શું સંભળાવશે એવી ઈંતિઝાર થાય એવી પ્રતિભા..ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. અાદરણીયશ્રી અનીલભાઇ,

  હમણા અાપના મુક્તકો સાંભળ્યા. અાપના શબ્દોની ગુંથણી માણી. રજુઅાત બદલ વિષેશ અાભાર.

  રોહિત બ્રિસ્ટલ

 12. very good anilbhai chavada keep it continue for gujarati samaj

 13. zobala on 19 August, 2013 at 2:31 pm said:

  abhinadan

 14. GREAT NEW HOPE FOR GUJARATI KAVITA WORLD……

 15. Varamvar Sambhalvu game….. Kya baat…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *