દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર

પ્રિય મિત્રો,
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની 22 ભાષાઓના યુવા સાહિત્યકારને દર વર્ષે પોંખવામાં આવે છે.
મને જણાવતા આનંદ થાય છે કે દિલ્હી સાહિત્ય અકાદમીનો 2014નો યુવા પુરસ્કાર મારા ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે મને મળે છે.

આ સાથે તેના થોડા ફોટોગ્રાફ શેર કરું છું.

Savaar Laine 1st

IMG-20150210-WA0111

DSC00760

IMG-20150210-WA0110

IMG-20150213-WA0009

11000286_874185769294183_1361798040_o

10371422_1000395079988017_8396644141034902872_n

19287_1000395063321352_706058702634827808_n

14958_1000395083321350_8070837550661929816_n

DSC00723

Share

125 Thoughts on “દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર

 1. Navin Vibhakar on 2 March, 2015 at 12:29 pm said:

  Anilbhai, congratulations. navin

 2. Preetam Lakhlani on 2 March, 2015 at 12:30 pm said:

  પ્રિય અનિલ્,
  તારા ખુશી વાવડ સામ્ભળી/જાણી ખુશ થયો છું.
  દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે તને એનાયત થયો છે. તે બદલ તને ફાંટુ ભરીને અભિન્ંદન્.ભાઈ અનિલ્ ટુંક સમયમાં હું તને ફોન કરીશ અમણા થોડો કામ પર busy થય ગયો છું.હું કુશળ છું/હશો….પ્રીતમ હ મેશા ખુશ છે તારી ખુશીમા/ખુશ રહે અને ગુજરાતી ભાષાને ગૌરવ થાય તેવું લખતો રહે…પ્રીતમના જય કાવ્ય્..

 3. Ashvin Desai on 2 March, 2015 at 12:31 pm said:

  તમારી વાત સાચી છે. અનિલભાઈ અભિનંદનને પાત્ર છે.
  આભાર.

 4. Jawahar Baxi on 2 March, 2015 at 12:32 pm said:

  Heartiest congratulations. you really deserved it
  best regards
  jawahar baxi

 5. Sanjay Pandya on 2 March, 2015 at 1:27 pm said:

  Vaah Kavi …Khoob Abhinandan .
  કલમમાંથી સતત તેજ વહેતું રહે !

 6. yogesh shukla on 2 March, 2015 at 10:12 pm said:

  અભિનંદન કવિ શ્રી ,અનિલભાઈ ,
  બસ આવીરીતે જ લખતા રહેજો ભાઈ ,

 7. Congrats Dear Anilbhai…..Ra

 8. Tejas patel on 3 March, 2015 at 11:27 am said:

  Congratution…….!¡
  Nd
  tmaru bhagY sdaY ujjwal rhE tEvi subhkamna o …………s

 9. Jagdish Patel on 3 March, 2015 at 11:28 am said:

  Thank you and congratulations

  Jagdish

 10. taru kajaria on 3 March, 2015 at 11:30 am said:

  priya anilbhai,
  wah!
  majaanee aa kabara saambhalee
  hawaa badhee e gulaal thayee gayee.
  antar naa abhinandan.
  taaru kajaaria

 11. Navin Vibhakar on 3 March, 2015 at 11:30 am said:

  anilbhai, ghanaj congratulations. navin

 12. pallavi on 3 March, 2015 at 12:45 pm said:

  ખુબ ખુબ અભિનંદન, અનિલભાઇ.
  પલ્લવી મિસ્ત્રી.

 13. pallavi on 3 March, 2015 at 12:46 pm said:

  ખુબ ખુબ અભિનંદન, અનિલભાઇ.
  પલ્લવી મિસ્ત્રી.

 14. heartly congratulation anil

 15. Asha Virendra on 5 March, 2015 at 4:46 pm said:

  અનિલભાઈૢ
  દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આ રીતે પોંખાવાનો આનન્દ તમને તો હોય જ.ૢપણ અમને પણ એટલો જ હરખ છે.ખૂબ અભિનન્દન.

 16. Pratik Mehta on 7 March, 2015 at 1:29 pm said:

  Congratulations Anilbhai…

  I am glad to read your mails and posts.

  And happy that you have received the honorable award.

  I wish you more success and more power to your pen.

  Congratulations.

  I would like to know if you have written any book and also the city to which you belong.

  Pratik
  Ahmedabad

 17. Abhimanyu Sandesh on 7 March, 2015 at 1:37 pm said:

  Many Congratulations Anil sir.

  It’s a pleasant moment for Sandesh fraternity too.

  Again, Congrats and best wishes.

 18. NIRAJ RAJYAGURU on 7 March, 2015 at 1:37 pm said:

  Heartily congratulations…
  Anilbhai aap khub khub pragati karata raho tevi shubhkamanao…

 19. Dr.Balram Chavda on 9 March, 2015 at 9:37 am said:

  શબ્દના ચોખા , શાહીનું કુમકુમ ને લાગણીનું ચંદન ,
  અનિલભાઈ ખૂબ ખૂબ આપું તમને સહૃદય અભિનંદન

 20. Hasmukh Aboti on 13 March, 2015 at 12:40 pm said:

  PRIY, ANILBHAI

  AAPNE MALEL PURSHKAAR BADAL ABHINANDAN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *