પ્રિય મિત્રો,
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની 22 ભાષાઓના યુવા સાહિત્યકારને દર વર્ષે પોંખવામાં આવે છે.
મને જણાવતા આનંદ થાય છે કે દિલ્હી સાહિત્ય અકાદમીનો 2014નો યુવા પુરસ્કાર મારા ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે મને મળે છે.
આ સાથે તેના થોડા ફોટોગ્રાફ શેર કરું છું.
વાહ…હૃદયથી અભિનંદન અનિલભાઈ.
Congratulations
CONGRATILATIONS,ANILBHAI
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !
અદભુદ !
અભિનંદન અનિલ.
ABHINANDAN…..
Congratulation dear Anilbhai.
Dr Bharat
Wish you many many congratulations.
pranam,
– Chirag
વહાલા ભાઈ,
આ વાંચી અને પીક્ચર્સ જોઈ બહુ બહુ જ આનંદ થયો..ધન્યવાદ.. હજી તમારે બહુ ઉંચાં શીખરો સર કરવાનાં છે.. તમારામાં કુદરત– દીધી શક્તી છે જ.. તમને વીકસવા માટે સાનુકુળતા પ્રાપ્ત કરાવી આપવા કુદરતને દીલી વીનંતી.. આનંદમાં રહેજો..
..ઉ.મ..
Congratulation Anilbhai.. Proud of your achievement
jagdish vyas
ખુબ ખુબ અભીનંદન ! તમે આ પુરસ્કાર માટે બહુ જ યોગ્ય છો. સાનંદ શુભેચ્છાઓ સાથે –
– જુગલકીશોર.
Congratulation for the award. I am pleased to share the joy of success with you. As I said before you are a promising poet and I am sure you can still fly high as the wings grow stronger.
Mahek Tankarvi
Anilbhai, I am so happy to see that you are getting this well deserved award. Congratulations. I wanted to talk to you in Savarkundla but had to leave. Chaalo, may be at end of this year. Amar always quotes you, halve halve mandiriyaman harji aave, naa aave! And the second line is more beautiful: shwas saandhava darji aave, naa aave!
congratulations
તમારા તાજમાં એક વધુ પીંછુ… આમ જ પીંછા ઉમેરતા જાવ.. અને અમને ગરવા લેવાનો મોકો આપો..
Congratulations Anilbhai…
Abhinandan Anilbhai
અનિલભાઈ તમારું આ કાવી, ‘હળવે હળવે મંદિરિયામાં….’ મને પણ ખૂબ ગમે છે અને બીજા પણ કેટલાય.. એકદમ લાયક વ્યક્તિને આ એવોર્ડ મળ્યો છે.. મને બહુ જ આનંદ છે…
આવા ઘણા એવોર્ડ તમારા છોગા બને એવી શુભેચ્છાઓ…
લતા હિરાણી
સફળતાના શીખરો સર કરતા રહો એવી અભ્યર્થના ……
Congratulations Anilbhai
Warm regards
Amit
Dear Anilbhai,
Congratulations..!! We wish you mny more laurels in the years to come ….
Nitin