શયદા એવોર્ડ્સ

પ્રિય મિત્રો,

મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપના અપાર પ્રેમ, લાગણી અને શુભેચ્છા સાથી તારીખ 13-08-2011ના રોજ INT (ઇંડિયન નેશનલ થિયેટર) મુંબઈ દ્વારા મને શયદા એવોર્ડ મળેલ. આ પ્રસંગ INTના ભવ્ય મુશાયરામાં યોજવામાં આવ્યો હતો. જેમાં કવિ શ્રી ખલીલ ધનતેજવી, હર્ષ બ્રહ્મભટ્ટ, હિતેન આનંદપરા, સંદિપ ભાટિયા તથા અદમ ટંકારવીએ પોતાની ગઝલો રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચલન કવિ શ્રી મુકેશ જોશીએ કર્યું હતું.

મારી કવિતા માટે આપનો પ્રેમ હંમેશાં ઉપકારક રહ્યો છે. આપની લાગણી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હંમેશાં મારી સાથે રહી છે, આપનો દિલથી આભારી છું. આ સાથે સન્માન સમારોહનો ફોટોગ્રફ અહીંયાં મૂકું છું.

Share

8 Thoughts on “શયદા એવોર્ડ્સ

 1. Dr santosh on 10 January, 2012 at 10:53 am said:

  ખુબ સુંદર.
  ગમ્યું.
  આભાર. લખતા રહો.

 2. શ્રી અનિલભાઈ
  આપની કવિતા ખુબ સુંદર અને હૃદય સ્પર્શી હોય છે. ભગવાન કરે આપ ખુબ આગળ વધો અને વધુ ને વધુ સુંદર લખતા રહો !

 3. rajesh zobala on 17 May, 2012 at 3:19 pm said:

  abhinandan mitra

 4. આ૫નો બ્લોગ જોયો ગમ્યો.આ૫ ખુબ પ્રગ્તી કરો એવી પ્રાથના.
  ક્પીલ સતાણી

 5. અઢળક શુભેચ્છાઓ આવા અસંખ્ય એવોર્ડ આપને અવિરત મળતા રહે .

 6. Shruti on 6 January, 2014 at 1:14 pm said:

  Always want to see you at Peak.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *