ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર – 2010

પ્રિય મિત્રો,
મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ : 24-07-2011ના રોજ શ્રી હીરાલાલ ભગવતી સભાગ્રુહ, ગુજરાત વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદમાં સાંજે 6-30 વાગે ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે આદરણીય સહિત્યકાર શ્રી ધીરુભાઈ ઠાકર, રઘુવીર ચૌધરી, ભગ્યેશ જહા, હર્ષદ ત્રિવેદી હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સૌમ્ય જોશી-2007, ધ્વનિલ પારેખ-2008, હરદ્વાર ગોસ્વામી-2009 તથા મને અનિલ ચાવડા-2010 એવોર્ડ પ્રપ્ત થયો હતો.


પ્રસ્તુત ફોટોગ્રફમાં ડાબેથી ફકીરભાઈ વાઘેલા, ભગ્યેશ જહા, હું (અનિલ ચાવડા), રઘુવીર ચૌધરી અને હર્ષદ ત્રિવેદી નજરે પડી રહ્યા છે.

Share

5 Thoughts on “ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર – 2010

 1. afaq maniar on 16 January, 2012 at 11:22 am said:

  Congratution

 2. It’s a pity you don’t have a donate button! I’d most certainly donate to this excellent blog! I suppose for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to new updates and will share this website with my Facebook group. Chat soon!

 3. gayatri on 7 February, 2013 at 2:16 pm said:

  superb welldone

 4. vah dost………………………………..

 5. vipul mangroliya on 25 December, 2013 at 8:06 pm said:

  આપ યુવા ઓ માટે એક આદર્શ કવિ છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *