આ વેબસાઇટ વિશે…

પ્રિય મિત્રો, મારી આ વેબસાઇટ મારા પરમ મિત્ર ડૉ. અમિત ડામોર તરફથી મળેલી ભેટ છે. અમિતભાઈએ મારા નામનો વેબસાઇટનો ડોમેઇન ખરીદી વેબસાઈટની આછી-પાતળી ડિઝાઇન તૈયાર કરી અને અચાનક મને ભેટ આપી. એ પળ ખરેખર મારા માટે ખૂબ જ સુખદ આશ્ચર્યની હતી. મને વેબસાઇટ ગિફ્ટ કરતા એમણે કહ્યું, ”હવે આ વેબસાઇટની જાળવણી કરવાની જવાબદારી તમારી છે.’’ મારા બેજવાબદારીપણાથી પરિચિત એવા અમિતભાઈએ એમ પણ કહ્યું કે, આશા રાખું છું કે મારી આ ભેટને તમારી કવિતાઓથી હંમેશા હરીભરી રખશો. એમના આ શબ્દો પછી મારી જવબદારી ખરેખર વધી ગઈ છે. હું આ વેબસાઇટને મારી વિવિધ કવિતાઓ, કાર્યક્રમોના ફોટોગ્રફ્સ, ઓડિઓ, વીડિયો વગેરે દ્વારા લીલીછમ રાખવાનો પ્રયત્ન કરીશ, પરંતુ આ બધું આપના સહકાર વિના અશક્ય છે. મને પૂરેપૂરી આશા છે કે મારી આ મૂલ્યવાન ભેટની જાળવણી કરવામાં આપ મને પૂરેપૂરો સાથ આપશો જ. કોઈ પણ કલા હોય તો એ તેના ભાવકો વિના અધૂરી ગણાય છે. મારી કવિતાઓ આપની પ્રતીક્ષા કરી રહી છે.

Share

44 Thoughts on “આ વેબસાઇટ વિશે…

 1. અનિલભાઇ તમારિ આ કવિતા જોરદાર છે.

 2. Respected sir,

  We are focused on establishing our NGO by the name of
  MAA (Management Agriculture Association)

  As we are aware that in the world, INDIA is amongst the first countries
  Which are suffering from
  Malnutrition & Hunger deaths
  … due to poorness and unavailability of good food at lower levels of human pyramid.

  Our Goal is to remove this kind of unfortunate happenings
  Our Goal is to reach to such people so that we can provide help
  Our Goal is to create such management system which works for the life of theirs
  Our Goal is help them like a Mother (MAA) do to her child

  … What we seek from you is help in any way possible
  & share the words about our management group.

  TO support us:

  Our e- mail ID is: maamanagement@gmail.com.
  Our contact is: +91-9427607665

  pl send us your voice to us . . .

  Thanks and Regards,

  Visionary: Mr. Bhavesh bhatt; E – 4, Ambawavadi flat; Bhuderpura; Ahmedabad; 380015

 3. Ranjit makwana ( Cricketer ) on 9 January, 2015 at 1:10 pm said:

  Dear Anil Sir

  tamari ghani kavita sambhadi che ane tamane live pan sambhadya che kishorbhai makwana na pustak vimochan ma .. hu pan surendranagar nu nankadu gam siyani no vatani chu aathi tamane kahevu che ke apado kathyawadi leheka no uchar hames mate karjo tarari kavita ma jenathi tame ek anokha kavi lago cho je javerchan meghani saheb ni yaad apave che

  • આભાર રણજિતભાઈ,
   આપે મારી કવિ સાંભળી છે તેનો મને આનંદ છે.
   ખાસ તો મારી કવિતા વેબસાઇટ પર વાંચી અને પ્રતિભાવ આપ્યો તેથી ધન્યતાની લાગણી થઈ.
   આપ જેવા સુજ્ઞ મિત્રો કવિતા પ્રત્યેનું મારું જોમ વધારતા રહે છે, અને હું કલમને વધારે સારી રીતે શ્વસી શકું છું.
   આપના પ્રતિભાવો અને પ્રેમ મળતા રહેશે તેવી આશા છે.

 4. This is an excellent initiative by the young Gujarati poet. Youth has proved their attitude and the way they are taking the literary world with the use of technology in the coming days. Good One Anil Chavada , I like the way you are taking the initiative and i am sure people of your field will follow you one day.

 5. Ketansingh.yadav@gmail.com on 13 August, 2015 at 1:12 pm said:

  Wah sir. Yes sir. We r with u

 6. waah

 7. mahnt vasavda on 11 August, 2016 at 4:45 pm said:

  bhai kavita lakeh ghar chai jay 6e

 8. vah anil vah mitrata bhulto nahi.ho k

 9. KASHYAP M JHALA on 5 March, 2017 at 11:55 pm said:

  Good evening….Dear Anilbhai

  Aaj “ANUSHTHAN” maa appni kavya no swad manyo…..congratulations. Mare tamari Amdavad na Janmdin nimite taiyaar kareli rachna khub gami….sakya hoy tau tamri site upper post karso tau darek ne teno labh male.

  FARI TAMO NE KHUB KHUB ABHINANADAN AND WISH YOU ALL THE BEST.

  • આભાર કશ્યપભાઈ,
   એ કવિતા આ વેબસાઈટ પર મુકેલી છે. જોઈ લેશો.

 10. KASHYAP M JHALA on 5 March, 2017 at 11:57 pm said:

  Good evening….Dear Anilbhai

  Aaj “ANUSHTHAN” maa appni kavya no swad manyo…..congratulations. Mare tamari Amdavad na Janmdin nimite taiyaar kareli rachna khub gami….sakya hoy tau tamri site upper post karso tau darek ne teno labh male.

  FARI TAMO NE KHUB KHUB ABHINANADAN

 11. Gopal Joshi on 27 June, 2017 at 11:29 am said:

  Anil Bhai,

  Brilliant kavitaao, Fan chi hu tamaro, Morari Bapu e tamaro kavita “Ogli Jaish” vaachi hati, ee kyaarthi online shodhu chhu. Possible hoy to please mokalva vinanti.

  Gopal

  • આભાર ગોપાલભાઈ, આપ જો વોટ્સઅપનો ઉપયોગ કરતા હોવ તો મને આપનો એ નંબર મોકલી આપવા વિનંતી. જેથી હું આપને મોકલી આપી શકું.
   મારો નંબર 9925604613 છે.

 12. આ વેબસાઇટ વિશે… nice article keep sharing

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *